ઈડર બાર એસો દ્વારા સરકારી વકીલની બદલીની માંગ સાથે ઠરાવ કર્યો

એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરના વર્તન અને કામગીરીથી વકીલોમાં નારાજગી હિંમતનગર (જીગ્નેશ સોની) : ઈડર સેશન્સ કોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે ફરજ બજાવતા વકીલ દ્વારા કોર્ટમાં સમયસર હાજર ન રહેતા હોવાને કારણે કોર્ટની કાર્યવાહીમાં થતા વિલંબ અંગે તાજેતરમાં ઈડર બાર એસોસિએશન દ્વારા બેઠક બોલાવીને ઠરાવ કરી આ વકીલની બદલી કરવાની માંગ કરાઈ છે. બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા […]

Continue Reading
ઈડરના નેત્રામલીમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગમાં સંડોવાયેલ પાંચ ઝડપાયા

ઈડરના નેત્રામલીમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગમાં સંડોવાયેલ પાંચ ઝડપાયા

પોલીસે ૨૧ મોબાઇલ,રૂ.૩૨.૪૦ લાખ રોકડ સહિત રૂ.૫૧.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હિંમતનગર (જીગ્નેશ સોની) : ઈડરના નેત્રામલીમાં ગામની સીમમાં શેરબજારમાં વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપી ડબ્બા ટ્રેડીંગના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો ઈડર પોલીસે મંગળવારે પર્દાફાશ કરી ડબ્બા ટ્રેડીંગમાં સંડોવાયેલ પાંચ જણાને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.૫૧,૯૭,૫૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પોલીસ […]

Continue Reading
સાબરકાંઠામાં ૧૪ પીઆઈ, પીએસઆઈની આંતરીક બદલી કરાઈ

સાબરકાંઠામાં ૧૪ પીઆઈ, પીએસઆઈની આંતરીક બદલી કરાઈ

જિલ્લા પોલીસવડાએ જાહેર હિતમાં બદલીના આદેશ કર્યા હિંમતનગર (જીગ્નેશ સોની) : સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિભાગોમાં ફરજ બજાવતા ૭ પીઆઈ અને ૭ પીએસઆઈની બુધવારે અન્ય પોલીસ સ્ટેશનોમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસવડાએ બદલીના હુકમો કર્યા હતા. આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલે કરેલા બદલીના આદેશમાં હિંમતનગર બી-ડીવીઝનના પીઆઈ ડી.એન.વસાવાને સાયબર ક્રાઈમમાં, સાયબર ક્રાઈમના […]

Continue Reading