પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.
યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…

