પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.
યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…
રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન
પુરુષ ને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે ઃ હાઈકોટ નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ સામેના…
જમતારા અને નુંહનું સ્થાન ભરતપુર અને ઉત્તરપ્રદેશના મથુરાએ લીધું. દેશના સાઇબર ક્રાઇમ પૈકી ૧૦જિલ્લામાં ૮૦ટકા ક્રાઇમઃ ભરતપુર નવો અડ્ડો
એક સમયે ભારતમાં સાઇબરક્રાઇમ માટે ઝારખંડનું જમતારા અને હરિયાણાનું નુહ જાણીતું હતું. હવે તેમનું સ્થાન રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ લઈ લીધું છે. આઇઆઇટી -કાનપુર દ્વારા ઉભા થયેલા એ…
ક્રૂરતાના સંદર્ભમાં પતિની પ્રેમિકા સામે કલમ ૪૯૮ A હેઠળ કેસ ચલાવી શકાય નહીંઃ HC
ક્રૂરતાનાં સંદર્ભમાં પતિની પ્રેમિકા સામે IPCની કલમ ૪૯૮ A હેઠળ કેસ ચલાવી શકાય નહીં તેમ એક શકવતી ચુકાદામાં કેરળ હાઈકોર્ટે ઠરાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું હતું કે પતિની પ્રેમિકાએ લગ્ન વિના…
ભ્રષ્ટાચાર માટે આઈએએસ પીસીએસ અધિકારીઓ-નેતાઓની સાઠગાંઠ જવાબદાર : મદ્રાસ હાઈકોર્ટ
ભ્રષ્ટાચાર માટે આઈએએસ પીસીએસ અધિકારીઓ-નેતાઓની સાઠગાંઠ જવાબદાર : મદ્રાસ હાઈકોર્ટ વર્તમાન સમયમાં દેશમાં ભ્રષ્ટાચારના મૂળ ઊંડા થઈ ગયા છે અને તે અનિયંત્રિત -નિર્વિરોધ રીતે સડસડાટ દોડી રહ્યો છે મદ્રાસ હાઇકોર્ટે…
PM મોદીની ગુડ બુકમાં આવતાં ગુજરાત કેડરના IPS મનોજ શશિધરને CBI માં જોઇન્ટ ADGP તરીકે બઢતી મળી.
*PM મોદીની ગુડ બુકમાં આવતાં ગુજરાત કેડરના IPS મનોજ શશિધરને CBI માં જોઇન્ટ ADGP તરીકે બઢતી મળી.* અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રેન્જ, વડોદરા પોલીસ કમિશનર અને પંચમહાલ એસપી તરીકે ફરજ…
કેનેડામાં ૯, એટલાન્ટિક સ્ટેટમાં બીજા ક્રમનાં ખેલાડીને હરાવ્યો, કેનેડામાં મિક્સ માર્શલ આર્ટ્સમાં માંજલપુર નો વ્રજ બ્રહ્મભટ્ટ ઝળક્યો.
વડોદરા શહેરના માંજલપુર નો વ્રજે બહ્મભટ્ટ કેનેડામાં મિક્સ માર્શલ આર્ટ્સ ગેમ ઝળક્યો છે. કેનેડામાં તે નવમો અને એટલાન્ટિક સ્ટેટમાં તે બીજો ક્રમ ધરાવે છે. વજે કેનેડામાં નવ અને એટલાન્ટિક સ્ટેટમાં…
યુટ્યુબ પર ફિશીંગ સ્કેમ્સ વધુને વધુ પ્રચલિત બની રહ્યા છે,* *જેમાં હેકર્સ મોટાભાગે પ્લેટફોર્મ પરથી દેખાતા* *ઇમેઇલ્સ દ્વારા વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવે છે.
યુટ્યુબ પર ફિશીંગ સ્કેમ્સ વધુને વધુ પ્રચલિત બની રહ્યા છે.જેમાં હેકર્સ મોટાભાગે પ્લેટફોર્મ પરથી દેખાતા ઇમેઇલ્સ દ્વારા વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવે છે. ઈમેઈલ સામાન્ય રીતે યુઝર્સને લિંક પર ક્લિક કરીને અને…
તાજેતરના સમયમાં ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા સાયબર છેતરપિંડી એક સામાન્ય બાબત બની ગઈ છે. સાયબર ગુનેગારો લોકોની મહેનતની કમાણી હડપ કરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે.
આ છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક સામાન્ય પદ્ધતિઓ અહીં છે: ઓનલાઈન જોબ્સ/પાર્ટ ટાઈમ જોબ સ્કેમ્સ: આ સ્કેમર્સ કામો પૂર્ણ કરવા માટે હાઈ કમિશનના બહાને લોકોને આકર્ષિત કરે છે.…
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૧ સ્થાન પાછળ ધકેલાઇ ૧૬૧મા ક્રમે
૨૦૨૨માં ભારતનો ક્રમ ૧૫૦ હતો : મીડિયા સંગઠનોએ ચિંતા વ્યકત કરી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૧ સ્થાન પાછળ ધકેલાઇ ૧૬૧મા ક્રમે પાકિસ્તાન સાત ક્રમ ઉપર આવીને 150મા ક્રમે, યાદીમાં…