જુનાગઢ પોલીસ પી.સી.આર.માં ફરજ બજાવતા આ.પો.કો.મનિષા બેન. તેમજ પી.સી.આર.નાં ડ્રા.પો.કો.નાથાભાઈ ની સારી કામગીરી બદલ દિલ્હી પો.કો.આભાર વ્યકત કર્યો.
આજરોજ જુનાગઢ પોલીસ પી. સી. આર.માં ફરજ બજાવતા પો.કો.મનિષા બેન. જી.સાગઠીયા તેમજ પી.સી.આર.નાં ડ્રા.પો.કો.નાથાભાઈ વી.મૂછાળ દિપાવલી નાં તહેવાર ને અનુસરીને પી.આ.ઇ.સાહેબ ની સુચના થી પેટ્રોલીગ માં હતા ત્યારે સવારે આશરે…

