અમદાવાદ અમરાઇવાડી માં બુટલેગરો નો આતંક અબિકા નગર માં એકઝ પરીવાર ઊપર જીવ લેણ હુમલો કર્યો
Views: 779અમદાવાદ: અમરેવાડીમાં પોલીસ સ્ટેશન ની હદમાં દેશી દારૂ અને ઇંગલિશ દારૂના ઠેર ઠેર સ્ટેન્ડો ચાલી રહેલ છે બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે આનો વહીવટ પિયુષભાઈ દેસાઈ નામના વહીવટદાર તરીકે ફરજ નિભાવે છે આ પિયુષભાઈ દ્વારા અન્ય પોલીસ સ્ટેશનના બી કઈક વહીવટો તેઓ દ્વારા કરવામાં આવે છે સુત્રો દ્વારા જાણવા મળતા આ પિયુષભાઈ દેસાઈ દ્વારાજ આ બુટલે કરોને સાવરવામાં આવે છે તેના હિસાબે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે પરંતુ વહીવટદારોને તો તેમના ખીજા ભરવાના અને ઉપરના ઓફિસરોને ખુશ કરવાના તે કામ જ સોંપવામાં આવ્યું લાગે છે અંબિકાનગર માં દાદી સાથે રેતા યશવંત સોલંકી મઞન સોલંકી સંજય વાધેલા લીલાબેન વાધેલા આ લોકોને ધરમાં તલવારો લય ને બુટલેગર ધરમાં આવી ને મારી ઞયા અને ત્યાં ના સ્થાનિક લોકો ને ખરાબ ઞાળાઞાળી કરી કયા સૂધી આવા બૂટલેઞરો થી ડરી ને રેશૂ સુ પોલીસ પણ આવા બુટલેગર નો સાથ આપે આપણા ઞુજરાત માં દારૂ બંધી છે શું આ અમરાઇવાડી ની પોલીસ ભૂલી ઞય છે
આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ કેય છે કાયદા માં રેસો તો ફાયદા માં રેસો તો સૂ આ છે તમારો કાયદો
