હિંમતનગરમાં ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ કોર્ટ સંકુલને તાળાબંધી કરી

હિંમતનગરમાં ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ કોર્ટ સંકુલને તાળાબંધી કરી   કોર્ટના મુખ્ય ગેટને તાળું મારી સૂત્રોચ્ચાર સાથે પ્રતિકાત્મક ધરણાં કર્યા     જીગ્નેશ સોની હિંમતનગર     રાજય સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભાના સત્ર દરમ્યાન ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ને કાયદાકીય રીતે મંજુરી આપવા માટે ચર્ચા કરાયા બાદ આ વિધેયકને રાજયપાલની મંજુરી અને સહી માટે મોકલી આપ્યું છે […]

Continue Reading

એડવોકેટ પ્રકાશચંદ્ર સોની દ્વારા સંગ્રહિત જૂની ટપાલ ટિકિટો નો અનોખો સંગ્રહ

અમદાવાદ: અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં રહેતા એડવોકેટ પ્રકાશચંદ્ર કે સોનીએ ચાલીસ વર્ષ ઉપરાંતની જૂની પોસ્ટ ની ટિકિટો ટપાલો તથા યુપીસીના સર્ટીફીકેટો તેમજ અંતરદેશી પત્રો જવાબી પોસ્ટકાર્ડ વિગેરેનો અનોખો સંગ્રહ કરેલો છે. તારીખ 09 10 2026 ના રોજ વિશ્વ ટપાલ દિવસ છે પહેલાના સમયમાં જવાબી પોસ્ટકાર્ડ લખવામાં આવતા હતા જેમાં સામે વ્યક્તિને ટપાલ લખી તેની સાથે […]

Continue Reading

અમદાવાદ: દારૂબંધીના ધજાગરા! ટ્રાફિક PSI નશાની હાલતમાં કાર હંકારતા ઝડપાયા, ગાડીમાંથી દારૂની ૮ બોટલો મળી

‘M’ ડિવિઝનના PSI ભરત પંડ્યાએ નશામાં કાર ઉકરડામાં ઘુસાડી, સ્થાનિકોને ગાળો ભાંડી સાબરમતી પોલીસે યુનિફોર્મમાં જ PSIની અટકાયત કરી મેડિકલ તપાસ અર્થે મોકલ્યા અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): ગુજરાતમાં કાગળ પર રહેલી દારૂબંધી વચ્ચે ખુદ કાયદાના રક્ષક જ કાયદાના લીરેલીરા ઉડાવતા હોવાની શરમજનક ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કડક ઝુંબેશ ચલાવતી ટ્રાફિક […]

Continue Reading

ગુજરાતભરમાં અદાલતોનું કામકાજ ઠપ્પ: ‘ગુજરાત ભાડા બિલ ૨૦૨૬’ના વિરોધમાં રાજ્યભરના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર

હાઈકોર્ટ સહિત તમામ નીચલી અદાલતોમાં કેસોની સુનાવણી અટકી; હજારો અરજદારો રઝળ્યા અમદાવાદમાં વકીલોની વિશાળ બાઇક રેલી અને સૂત્રોચ્ચાર; રેવન્યુ તંત્રને સત્તા સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવિત ‘ગુજરાત ભાડા બિલ ૨૦૨૬’ સામે રાજ્યભરના વકીલોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિધેયકના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલો અચોક્કસ મુદતની હડતાળ […]

Continue Reading