હિંમતનગરમાં ડીજીપી કપ સાયકલિંગ સ્પર્ધાનો પ્રારંભ

પુરૂષો માટે ૪૦ અને મહિલાઓ માટે ૩૦ કિમીની રેસ યોજાઈ પોલીસવડાએ પ્રારંભ કરાવ્યો હિંમતનગર (જીગ્નેશ સોની): હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ડીજીપી કપ એથ્લેટિક્સ અને સાયકલિંગનું આયોજન કરાયું છે, જે અંતર્ગત બુધવારે સાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં ૪૦ કિમી પુરૂષ અને ૩૦ કિમી મહિલા સાયકલિંગ રેસ યોજાઈ હતી. જેને જિલ્લા પોલીસવડાએ લીલીઝંડી […]

Continue Reading

મોતીપુરા બાયપાસ ચોકડી પર ટ્રાફિક પોલીસનો સપાટો!

બ્લેક કાચ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી, નિયમભંગ કરનારાઓમાં ફફડાટ હિંમતનગર (જીગ્નેશ સોની): સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી હિંમતનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલનને લઈ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે હિંમતનગર શહેર ટ્રાફિક પીએસઆઈ એન.બી. વાઘેલા તથા આરટીઓ હિંમતનગરની ટીમ દ્વારા મોતીપુરા બાયપાસ ચોકડી […]

Continue Reading