Free Android App Download

ગુજરાત સુપર લીગ ફૂટબોલની ફાઇનલ મેચ

અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): એકા એરેના સ્ટેડિયમ કાંકરિયા ખાતે ગુજરાત સુપર લીગ ફૂટબોલની ફાઇનલ મેચ મિઝોરમ રાજ્યના રમતગમત મંત્રી લાલનહિંગગ્લોવા હમાર, એક્સ ડી.વાય.એસ.પી તરૂણ બારોટ તથા કુશલભાઈ પટેલ (સૌરાષ્ટ્ર ટીમ) સાથે નિહાળી.

હિંમતનગરના ધનપુરા પાસે વિદેશી દારૂની કાર પલટી જતા વિદેશી દારૂ ગાયબ,ગાંભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી નંબર પ્લેટ આધારે તપાસ હાથ ધરી

હિંમતનગર (જીજ્ઞેશ સોની): હિંમતનગરથી ખેડ રોડ પર રાત્રી દરમિયાન વિદેશી દારૂની કાર પલટી જતા વિદેશી દારૂ ગાયબ થયો હતો.વહેલી સવારે આજુબાજુના લોકોને જાણ થતાં સ્થળ પર ટોળેટોળા જોવા મળ્યા હતા.બીજી તરફ ગાંભોઈ પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી અકસ્માત ગ્રસ્ત કાર જોવા મળી હતી.જેને લઈને કાર નંબર આધારે ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે.આ અંગેની […]

ગુજરાત હાઈકોર્ટે 222 જજોની બદલી કરી

અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): ગુજરાતમાં ન્યાયિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે 222 જજોની બદલી કરી છે. જેમાંથી 177 ન્યાયાધીશોની આંતરિક રીતે કોર્ટમાં બદલી કરવામાં આવી છે. જ્યારે સેશન્સ જજ તરીકે 63 ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સિવિલ જજ, સિનિયર સિવિલ જજની બદલી કરવામાં આવી છે અને નવસારીના અમિતકુમાર દવેની અમદાવાદના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ […]

હિંમતનગર તાલુકાનાબેરણા મહાકાલી માતાજીના મંદિરના મહારાજ મૌની બાબાએ દીકરીઓના આશીર્વાદ લઈને જન્મ દિવસની ઉજવણી કરી

 હિંમતનગર (જીજ્ઞેશ સોની): હિંમતનગરના બેરણામાં મહાકાલી માતાજી મંદિરના મહારાજ મૌની બાબાએ આજે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.જેમાં ભક્તોને આશીર્વાદ આપતા મહારાજએ જન્મ દિવસે દીકરીઓના આશીર્વાદ લીધા હતા. મહારાજ ભક્તોને આશીર્વાદ આપતા હોય છે પરંતુ હિંમતનગરના બેરણામાં આવેલ મહાકાલી માતાજીના મંદિરના મહારાજ મૌની બાબાનો બુધવારે જન્મ દિવસ છે.બાબાએ 60 વર્ષ પૂર્ણ કરીને આજે 61 માં […]

અરેરામાં ગોડાઉનના તાળા તોડી રૂા. 3.92 લાખની તમાકુની ચોરી

નડિયાદ: નડિયાદના અરેરાની સીમમાં વૃદ્ધ ખેડુતે ખેતરમાં ગોડાઉનમાં તમાકુની ગુણ ભરી હતી. આ દરમિયાન ખેડુત બીજા દિવસે ગોડાઉન પર જતા તાળા તૂટેલા જોવા મળ્યા હતા. જેથી તપાસ કરતા ગોડાઉનમાં રહેલી 220 ગુણ પૈકી 100 તમાકુની ગુણ રૂ 3.92 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલૂમ પડયુ હતુ. જેને લઇને ચોરો વાહન લઇને આવ્યા હોવાનું મનાય છે. […]

હિંમતનગરના સવગઢ વિસ્તારમાં આવેલ લઘુમતી ટ્રસ્ટ સંચાલિત રૂમી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રખાતો હોવાની બૂમો

શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં ફી બાકી હોય તેવા બાળકોને પરીક્ષામાં બેસવા દેવાતા નથી ,રીઝલ્ટ અટકાવવામાં આવે છે હિંમતનગર (જીજ્ઞેશ સોની): હિંમતનગરના સવગઢ વિસ્તારમાં આવેલ લઘુમતી સમાજના એક ટ્રસ્ટ સંચાલિત રૂમી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવભર્યુ વર્તન દાખવવામાં આવતું હોવાની વાલીઓમાં સ્કૂલના સંચાલકો સામે રોષ ઉભો થવા પામ્યો છે જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય […]

હિંમતનગર વિધાનસભાનું નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું

રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા આ સંમેલન છે : ડો. દીપીકા સરડવા હિંમતનગર (જીજ્ઞેશ સોની ): લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા ના સમર્થનમાં આજરોજ શહેર – તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો. દીપિકાબેન સરડવા એ જણાવેલ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ બહેનોની સુરક્ષા માટે તેમજ […]

“ભણશે ગુજરાત’’ કે ભાજપથી અભણ રહેશે ગુજરાત?

૧૨ વર્ષમાં ૪૭.૩૨ લાખ વિદ્યાર્થીઓ ધો. ૧૦ પછી અભ્યાસ છોડીને મજૂરીએ લાગી ગયા અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓમાંથી ૧૫.૭૫ લાખ સંપૂર્ણ બેરોજગાર છે જેમની મહિનાની આવક શૂન્ય અથવા તો પાંચ હજારથી ઓછી છે વડોદરા : વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૨ના ૧૨ વર્ષના પરિણામોના વિશ્લેષણમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આ ૧૨ વર્ષમાં ૧.૧૩ કરોડ વિદ્યાર્થીઓએ ધા.૧૦ બોર્ડની પરીક્ષા […]

અમદાવાદ શહેરમાં રિક્ષાચાલક સાથે મળી મુસાફરોનો સમાન ચોરી કરતી મહિલાઓ સહિત ની ટોળકી મુદ્દામાલ સાથે વટવા GIDC પોલીસે ઝડપી

અમદાવાદ: અમદાવાદ શહેરના વિવેકાનંદ નગર, હાથીજણ ખાતે રહેતા ફરિયાદી જસ્મીનીબેન જીગ્નેશભાઈ ચૌહાણ કે જેઓ તારીખ 16.04.2023 ના રોજ ધોરાજી ખાતે ટેટ ની પરીક્ષા આપવા ગયા હતા બાદમાં તારીખ 04.05.2023 ના રોજ પોતાના દોઢ વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આવેલ અને તેઓ સાંજે 6:30 વાગ્યાની આસપાસ જશોદાનગર ફાયર બ્રિગેડ પાસેથી સીએનજી ઓટો રીક્ષામાં બેસી, […]

વીમા કંપનીએ કેન્સરની સારવાર ક્લેમ રદ્દ કર્યો, ગ્રાહક સુરક્ષા કોર્ટે (અમદાવાદ) 9% વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો

તમાકુનું સેવન કરવાના ખોટા કારણોસર વીમા કંપનીએ કેન્સરની સારવાર ક્લેમ નામંજૂર કરેલ, જે વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા કોર્ટમા ફરિયાદ થતા ફરિયાદીની ફરિયાદ ગ્રાહ્ય રાખી વ્યાજ સાથે વીમારાશી ચૂકવી આપવા હુકમ કર્યો અમદાવાદ તાજેતરમાં અમદાવાદ જીલ્લા (વધારાનું) ગ્રાહક તકરાર નિવારણ ફોરમનાં એક મહત્વનાં કેસમાં વીમેદારને અન્નનળી નાં ભાગે કેન્સર થતા તે અંગેની રેડીયેશન સારવાર લીધા બાદ તે […]