અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ગરીબોની વહારે
અમદાવાદ. લોકડાઉનના કારણે અનેક લોકોના રોજગાર ધંધા બંધ થઈ જતા ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ગરીબ ઘરના લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અમદાવાદના બાપુનગર…
લોકડાઉનમાં AMC કમિશનર દ્વારા લેવાતા અચાનક નિર્ણયોને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા
અમદાવાદ. શહેરમાં જેટગતિએ વધી રહેલા કોરોનાના કેસોને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશનરના લોકડાઉનમાં અચાનક કરવામાં આવેલા આદેશોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા…
ગુજરાતમાં: કોરોનાના કહેર વચ્ચે બલ્ડડોનર ઘરેથીબહાર ન નીકળી શકતા બ્લડબેન્કમાં સર્જાઈ છે અછત
અમદાવાદ : કોરોના વાયરસના લીધે કર્ફ્યુ ગ્રસ્ત છે નિયમ નું પાલન થવું આવશ્યક છે. ગુજરાતની મોટા ભાગની બ્લડ બેકો લોહીની અછતનો સામનો કરી રહી છે.શહેરમાં લોકડાઉન હોવાથી ડોનર્સ ઘરેથી નીકળી…
હાઈકમાન્ડનું તેડું, ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતા
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં મુખ્યમંત્રી નિષ્ફ્ળ રહ્યા હોવાની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ભાજપ રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને…
6 નગરપાલિકાઓને (ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ) બાદ કરતા 156 પાલિકાઓમાં કામગીરી શરુ કરી શકાશે : અશ્વિની કુમાર
ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં પાનની દુકાનો બંધ રહેશે : અશ્વિની કુમાર ગાંધીનગર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન લંબાવવાની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં રાજ્યના ૬ શહેરો અમદાવાદ,…
મોરબી જીલ્લા કલેક્ટર સાહેબ આરેદ પત્ર હાલમા લોક ડાઉન હોવાથી ધણા વુધ માતાઓની અને વુદધ વડીલ ઓની શોથી વધુ હાલત ખરાબ છે
મોરબી જીલ્લા કલેક્ટર આરેદ પત્ર હાલમા લોક ડાઉન હોવાથી ધણા વુધ માતાઓની અને વુદધ વડીલ ઓની શોથી વધુ હાલત ખરાબ છે કારણકે વુદધ વડીલ માજી બાપાને રોજ નિયમીત સવારે ઉઠીને…
કોરોનાથી બચવા માટે રામોલમાં બન્યું મોડેલ શાકભાજી માર્કેટ
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનો ચેપ સતત વધી રહ્યો છે અને સૌથી વધારે દર્દીઓ મળી આવ્યાં છે ત્યારે શાકભાજી બજારમાં થતી ભીડને કાબૂમાં રાખવા માટે રામોલના શાકમાર્કેટમાં નવતર પ્રયોગ કરાયો છે. કોરોનાની…
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આર્થિક જરૂરિયાતમંદ 8500 વકીલોના બેંક ખાતામાં રૂ.5000 જમા કરાવશે
અમદાવાદ. કોરોનાના પગલે છેલ્લા એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે, તેવા સંજોગોમાં તમામ કોર્ટ પણ બંધ હાલતમાં છે. જેથી કોર્ટની અંદર પ્રેક્ટિસ કરતાં જરૂરિયાતમંદ વકીલોની વ્હારે ગુજરાત બાર કાઉન્સિલ આવ્યું…
અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ: વિજય નેહરા
અમદાવાદ: શહેરમાં રવિવારે નવા 178 કેસ નોંધાયા હતા અને 19ના મોત થયા હતા. એક જ દિવસમાં આટલા મોતની આ પહેલી ઘટના છે. કુલ મૃત્યુઆંક 105એ પહોંચી ગયો છે. જ્યારે 25…
અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ગાડી પોલીસે ડિટેઇન કરી
રાજકોટ. અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દર્શક વિઠલાણીવી ગાડી ડિટેઇન કરવામાં આવી હતી. અમરેલી શહેરમાં પોતાની પ્રાઇવેટ કાર લઇને પસાર થતા હતા. તેમની પાસે ગાડીના પૂરતા ડોક્યુમેન્ટ ન હતા. પોલીસે…

