અમદાવાદ માં AMC ના લુખ્ખા તત્વો જે બાઉન્સરો તરીકે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ભાડૂતી રાખેલ છે આમ જનતા ઉપર લુખ્ખી દાદાગીરી. 

Views: 165
0 0

Read Time:1 Minute, 54 Second

 એક બાજુ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવી કાયદા મા રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાતો કરે છે બીજી બાજુ તેમના શાસનમાં આવા લુખ્તત્વોને પોષણ આપીને આમ જનતા ઉપર ખોટો હત્યાચાર કરી રહ્યું છે. આનંદનગર આવેલું શાક માર્કેટ અમદાવાદ (AMC) ના બાઉન્સર દ્વારા શાકભાજી વેચનારા પર હુમલો કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો……કાયદાનું કોઈ ઉલ્લઘન કરતુ હોય તો તે જવાબદારી પોલીસની છે મ્યુ કો. ની નહિ નિર્દોષ લોકો ઉપર મ્યુ કો ના બાઉન્સરોએ મારઝૂડ કરી કાયદો હાથમા લઇ કાયદાનું ઉલ્લઘન કરેલ છે સરકારે અને બી.જે.પી એ સરકારે પોલીસને બાઉન્સરો ઉપર કાયદેસર કાર્યવાહીના આદેશ ન્યાયના હિતમાં કરવા જોઈએ જનતાનુ કેવું થાય છેઅમદાવાદ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં બાઉન્સરોએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું. એક પછી એક બાઉન્સરો દ્વારા ગેર વર્તન કરવામાં આવે છે ગઈ કાલે આનંદ નગર અને આજે કોર્પોરેશન મા કોને સત્તા આપી આવી ગુંડાગીરી કરાવાની શું જરૂર છે આવા બાઉન્સરો ની  

મીલન પરીખ મીડિયાકર્મીને DYMC ઓફિસની બહાર રોકવામાં આવ્યા હતા અને બાઉન્સરે મહિલા પત્રકાર સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું.આ સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં બની હતી. 

જેમાં એક બાઉન્સરે એક મહિલા પત્રકારને ધક્કો માર્યો અને પોલીસ અધિકારીઓ તમાશો જોતા રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ માં AMC ના લુખ્ખા તત્વો જે બાઉન્સરો તરીકે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ભાડૂતી રાખેલ છે આમ જનતા ઉપર લુખ્ખી દાદાગીરી. 

  • Related Posts

    સસરા અને નણદોઈ પર પરિણીતાનો બળાત્કારનો આરોપ. એકાઉન્ટન્ટ પતિની પત્નીને ધમકી. પોલીસ દ્વારા વકીલોને ફરિયાદ લખાવા જતા આપવામાં આવી ધમકી, વકીલ જોડે પણ પોલીસે કર્યું ગેરવર્તન.

              બાપોદ વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય પરિણીતાએ સસરા અને નણદોઈ સામે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવા તથા ઘટના અંગે કોઈને જાણ ન કરવા ધમકી અંગે પતિ વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી…

    હિંમતનગરના પરબડા ખાતે વન કવચ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ફોરેસ્ટના વનીકરણ કાર્યક્રમનું કોંગ્રેસી કરણ, ભાજપ આગેવાનોને ન બોલાવ્યા.

              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર બે હેકટર વિસ્તારમાં ૨૦ હજાર રોપાનું વાવેતર કરવાના વનીકરણ કાર્યક્રમ ની કોંગ્રેસના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરી શરૂઆત કરવામાં આવી. ડીસીએફ ડો.ધવલ ગઢવી અને આરએફઓ એચ.કે.પંડ્યા દ્વારા…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સસરા અને નણદોઈ પર પરિણીતાનો બળાત્કારનો આરોપ. એકાઉન્ટન્ટ પતિની પત્નીને ધમકી. પોલીસ દ્વારા વકીલોને ફરિયાદ લખાવા જતા આપવામાં આવી ધમકી, વકીલ જોડે પણ પોલીસે કર્યું ગેરવર્તન.

    સસરા અને નણદોઈ પર પરિણીતાનો બળાત્કારનો આરોપ. એકાઉન્ટન્ટ પતિની પત્નીને ધમકી. પોલીસ દ્વારા વકીલોને ફરિયાદ લખાવા જતા આપવામાં આવી ધમકી, વકીલ જોડે પણ પોલીસે કર્યું ગેરવર્તન.

    હિંમતનગરના પરબડા ખાતે વન કવચ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ફોરેસ્ટના વનીકરણ કાર્યક્રમનું કોંગ્રેસી કરણ, ભાજપ આગેવાનોને ન બોલાવ્યા.

    હિંમતનગરના પરબડા ખાતે વન કવચ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ફોરેસ્ટના વનીકરણ કાર્યક્રમનું કોંગ્રેસી કરણ, ભાજપ આગેવાનોને ન બોલાવ્યા.

    હિંમતનગરમાં ૩૦ હજારની લાંચ લેતા સર્કલ ઓફિસર ઝડપાયા. મહેસાણા એસીબીએ છકટું ગોઠવીને સર્કલ ઓફિસરને ઝડપી લીધા.

    હિંમતનગરમાં ૩૦ હજારની લાંચ લેતા સર્કલ ઓફિસર ઝડપાયા.  મહેસાણા એસીબીએ છકટું ગોઠવીને સર્કલ ઓફિસરને ઝડપી લીધા.

    અમદાવાદ ભારતના ગૃહ મંત્રી તથા ગુજરાતના મુખ્યમંત્રી ના મતવિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું બેફામ વેચાણ શરમ કરો મીડિયાની દારૂના અડ્ડા પર રેડ.

    અમદાવાદ ભારતના ગૃહ મંત્રી તથા ગુજરાતના મુખ્યમંત્રી ના મતવિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું બેફામ વેચાણ શરમ કરો મીડિયાની દારૂના અડ્ડા પર રેડ.

    ડિજિટલ યુગ એ સૌ થી વધારે ખતરનાક બનતું જઈ રહ્યું છે.. જેમાં ક્યારે કોણ ભોગ બને અને કોણ બનાવશે એ કહેવું ખુબ અઘરું છે.

    ડિજિટલ યુગ એ સૌ થી વધારે ખતરનાક બનતું જઈ રહ્યું છે.. જેમાં ક્યારે કોણ ભોગ બને અને કોણ બનાવશે એ કહેવું ખુબ અઘરું છે.

    હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંથી જુગારધામ પકડાયું.

    હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંથી જુગારધામ પકડાયું.