આ તે કેવો વિકાસ ગ્રામપંચાયત નાં ઓરડા નથી અને vc ને બેસવાની જગ્યા પણ નથી.

રિપોર્ટ. ગોરધન દાફડા અમરેલી

અમરેલી:બાબરા તાલુકા નું સમઢીયાળા ગામે અમરેલી કલેકટર શ્રી સાહેબ તેમજ નાયબ કલેકટર સાહેબ.બાબરા મામલતદાર સાહેબ. તેમજ સર્કલ સાહેબ અને બાબરા પોલીસ સ્ટેશન થી psi અને સાથી પોલીસ સ્ટાફ તેમજ સમઢીયાળા સરપંચ વજુભાઇ એ કલેક્ટર સાહેબને છાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ગામને પડતી હાલાકી કે અને ગામના સ્થાનિક પ્રશ્નો વિસ્તૃત વાર ચર્ચા અને લેખિત મા રજૂઆતો કરી હતી ગામ નાં તલાટી મંત્રી અને તાલુકા પંચાયત નાં અધિકારી ઓ અને ગામ નાં લોકો પણ હાજર રહી ને પ્રશ્નનો જણાવેલ અને કલેકટર સાહેબે સમઢીયાળા ગામને પાંચ લાખની ગ્રાન્ટ પણ આં તકે આપેલ હતી તેવું સમઢીયાળા ના સરપંચે જણાવેલ હતું.વધારે વાત કરવી તો. સમઢીયા ગામમાં 2007 થી રોડ આજ લગી બન્યો નથી શાળા તેમજ આંગણવાડી નજીક પવનચક્કીના પોલ નાખેલ છે અને અવારનવાર ફરિયાદ કરેલ છે સંકલનમાં તેમજ સ્વાગત કાર્યક્રમ ગૌચરમાં પવનચક્કીના પોલ ઊભા કરેલ છે કલેકટર સાહેબ તેમ જ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબને તેમજ તાલુકા વિકાસ અધિકારીને ઓફિસમાં તથા સંકલન સ્વાગતમાં રજૂઆતો કરેલ હતી ગામમાં નાણાપંચ સિવાય અન્ય ગ્રાન્ટ હજુ લગી સમઢીયાળામાં મળી નથી. સ્થાનિક ધારાસભ્ય તેમજ જિલ્લા આયોગ થી તાલુકા પંચાયત એટીવીટી તદુપરાંત ઘણી બધી ગ્રાન્ટ ગ્રામ્ય લેવલની હોય છે તો કયા કારણોસર સમઢીયાળામાં ગ્રાન્ટ અપાતી નથી ગામમાં ઘણા વર્ષોથી પંચાયતી ઓરડા નથી સ્થાનિક લેવલે બધાને લેખિતમાં રજૂઆત કરેલ છે છતાં આજ લગી કામગીરી આગળ વધેલ નથી ઉપરાંત બાજુ ની નદીઓથી ચોમાસામાં પાણીમાં ગરર્ગાવ થઈને રહીશોને પસાર થવું પડે છે. લીલવડા થી સમઢીયાળા અને સમઢીયાળા થી રાયપર પુલ ની તાતી જરૂર છે અનેક વખત રજૂઆત કરેલ હોવા છતાં હજુ સુધી તેનો પણ નિવાળો આવેલ નથી સમઢીયાળા ગ્રામ પંચાયતના ઓરડા આજની તારીખમાં નથી વીસીને બેસવા માટે પણ જગ્યા સમઢીયાળા ગામમાં નથી તદુપરાંત સમઢીયાળા ગામમાં મેન બજારમાં બ્લોક હજુ નથી હનુમાન વાળી શેરીમાં પણ બ્લોક નથી ગામમાં પાણીની મોટો પ્રશ્ન છે સપ બનાવવાની પણ રજૂઆત કરેલી દલિત વાસમાં બજારમાં ચોક્કા નથી… તેમજ સમઢીયાળા થી રાયપર મોટો પુલ બનાવો અને સમઢીયાળા થી નીલવડા નો પુલ બનાવવાની લેખિતમાં રજૂઆત કલેકટર સાહેબને સમઢીયાળા ના સરપંચ છે આ તકે કરેલી હતી

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો