અમદાવાદ આવા કેટલા ભ્રષ્ટ અધિકારી છે, ગે૨૨ીતિ આચરી ૩.૦૭ કરોડની મિલકતો વસાવી. AMCના એસ્ટેટ ઈન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં એસ્ટેટ શુક્ટર તુકે ફરજ બજાવતા જીજ્ઞેશ વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિધી બ્યુરે અપ્રમાણસર મિલકતને તનિધીને ધરપકડ કરીછે.છેશવર્ષ ૨૦૧૨થી ૨૦૨૨નાસમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ ૩.૦૭ કરોડની અપ્રમાલસર મિલકતામાં રોકાણ કર્યું હતું. એસબીએ ફોરેન્સીકુ એકાઉશિનું મુદદથી કરવી પાસમાં વિવિધ રોકાણ અંગે માહિતી મળતી. જેમાંત અને , મકાન તેમજ સોનામાં રોકાણ કરાયું હોવાનું સામું આવ્યું છે. આ અંગે એસીબી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ફોરેન્સિક એકાઉન્ટીંગ અને પૂછપરછમાં પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે મિલકતો વસાવ્યાનો ખુલાસો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ શાહ દ્વારા ખુબ મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની અરજી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને મળી હતી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં એસીબીએ એપ્રિલ ૨૦૧૨થી માર્ચ ૨૦૨૨ દરમિયાન જજ્ઞેશ શાહની આવક અને ખર્ચ અંગેની વિગતો મેળવી હતી. જેમાં ફોરેન્સીક એકાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદ લઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીજ્ઞેશ શાહે | તેના તેમજ પરિવારના અન્ય સભ્યોના ને મકાન, જમીન અને છત્તામાં નિમે રોકાલ કર્યું હતું. તેમની કુલ આવક આશરે રૂપિયા ૩.૦૭ કરોડની મિલકતો વસાવી હતી. જે તેમની કુલ આવક કરતા ૧૦૨ ટકા વધુ હતી. આ ફાઈનલ રિપોર્ટના આધારે એસીબીએ ગુરૂવારે એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એએમસીમાં ચાલતા કાઁભાંડ અંગે વિગતો સામે આવે તેવી શક્યતા પણ એસીબીના અધિકારીઓએ વ્યક્ત કરી છે.

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો