કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

Views: 62
0 0

Read Time:3 Minute, 22 Second

જાણીતા કથાકાર શ્રી કાલીબાપુ બારોટ જી સાથે થયેલ વાર્તાલાપ માં બાપુશ્રી ચે પોતાની શ્રેષ્ઠ બારોટ જ્ઞાતિ વિષે કરેલી અમુલ્ય વાતો પૂજ્ય કાલીબાપુ યે જણાવ્યું કે આ ચૌદલોક પૃથ્વી ઉપરના ૭.લોક ૧.ભૂલોંક ૨.ભુવલોંક ૩.સ્વર્ગલોક ૪.મહર્લોક ૫.જનલોક ૬.તપલોક ૭.બ્રહ્મલોક અને પૃથ્વીનીચે. ૭ લોક ૧.અતલ ૨.વિતલ ૩.સુતલ ૪.રસાતલ ૫.તલાતલ ૬. મહાતલ ૭.પાતાલ આ ચૌદલોક માં વસતી અમારી દિવ્યજ્ઞાતિ ભૂ-લોક એટલે પૃથ્વીલોક સિવાયના અન્ય ૧૩- લોક માં “ભાટ તરીકે ઓળખાય છે આવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને પૃથ્વી લોક માં આ જ્ઞાતિ ને “બ્રહ્મભાટ્ટ” “ભાટ” “બારોટજી” “રાવજી” “જાગાજી” “વહીવંચા” “ઈનામદાર” “જાગીરદાર” અને બારહઠ આવા ઘણા વિભીન્ન નામો થી આ ભારત ના વિધ વિધ પ્રાંતોમાં ઓળખાય છે.

આ જ્ઞાતિ ને દેવ દાનવ માનવ યક્ષ ગંધર્વ કિન્નર નાગ ચારણો આદી યે દેવતુલ્ય નું સ્થાન આપેલ છે. અઢાર પુરાણોના પાને પાને શ્રી સુતઉવાચ: આ શબ્દ લખેલ છે. શ્રી સુતઉવાચ: એટલે શ્રીસુત કથા કહેછે શૌનકઆદી ૮૮૦૦૦ રુષીઓ સાંભળે છે. આ સુતપુરાણી ના પિતાનું નામ રોમહર્ષણ ભાટ હતું આ બારોટજ્ઞાતિ દ્વાપરયુગ સુધી આખા ભારતવર્ષમાં ભાટ તરીકે ઓળખાતી અને શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે આ રોમહર્ષણ ભાટ ના દિકરા શ્રી સુતપુરાણી ને અઢાર પુરાણ અને ઈતિહાસ શાસ્ત્ર આ ખુદ ભગવાન આદિનારાયણે અર્પેલ છે. આ વાત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ માં શ્લોક સાથે વર્ણાવેલ છે.આ સિવાય અન્ય પ્રમાણ ભુત વાતો. પૂજ્ય કાલીચરણ બાપુ બારોટજી યે દર્શાવેલ કે મણીદ્વીપ માં અનંતકાળ થી માં જગદંબાની ત્રિકાલસ્તુતિ કરતા અજરામર શ્રી અનંગભાટ બારોટ હતા. મહાભારતમાં હસ્તિનાપુરથી હરિયાણા દ્રષ્ટિપહોંચે એવા હસ્તિનાપુર માં ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્ર ના યુધ્ધ વર્ણન કરનાર શ્રી સંજયભાટ બારોટ હતા. દીલ્લી દરબારને દીપાવતા નવ રત્નો માથી ટોડલમલ કવિવરગંગ અને મહેશભાટ ઉર્ફ બીરબલ આ ત્રણ બારોટ હતા. વિશેષ માં વિર વિક્રમ આદિત્ય સાથે વૈતાલભાટ હતા આવા અનેકો મહાપુરુષ થયાં અને વિશેષ ભારતવર્ષના સમ્રાટ શ્રી પૃથ્વીરાજ ચૌહાણ સાથે અંત સુધી રહી એને આંખ વગર દુષ્ટ મહંમદ ઘોરી દેખાડ નાર અને શહીદી ઓર ના મહાકવિ શ્રી ચંદબરદાઈ બારોટ હતા…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

  • Related Posts

    આ સરકારની કઠપૂતળી ઈડી ગ્રાહકને સલાહ બદલ વકીલને સમન્સ પાઠવ્યું, ઈડીએ હદ ઓળંગીઃ સુપ્રીમ વકીલ એસો.

              ઇડીએ સુપ્રીમના વરીષ્ઠ વકીલને સમન્સ આપ્યા બાદ પાછું ખેંચવું પડ્યું. રશ્મિ સાલુજાને સલાહ આપવા બદલ વકીલ અરવિંદ દાતારને સમન્સ પાઠવવામાં આવ્યો હતો કેન્દ્રીય એજન્સી ઇડીની કામગીરી પર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં…

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

              ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ… તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.