મોજશોખ કરવા ટુ વ્હિલર ચોરી કરતા બે વ્યક્તિને પકડી ૮ ટુ-વ્હિલર રીકવર કરી વાહન ચોરીના કુલ – ૦૮ ગુનાનો ભેદ ઉકેલતી ઓઢવ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ.

પ્રેસનોટ

મે.પોલીસ કમિશનર સાહેબશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર – ૨ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન – ૫ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી “આઇ” ડીવીજન અમદાવાદ શહેર દ્રારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં મિલકત સબંધિત વ્હિકલ ચોરીના બનાવોનું પ્રમાણ ઘટવા પામે તે મુજબ કામગીરી કરવા સુચના કરેલ હોય જે આધારે ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.એન.ઝીંઝુવાડીયા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ વ્હીકલ ચોરી તેમજ અન્ય મિલકત સબંધિત ગુનાઓનું હ્યુમન સોર્સિસ તેમજ CCTV ફુટેઝ તથા ટેકનીકલ વર્ક આઉટની કામગીરી સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસોને સોંપવામાં આવેલ.

જે આધારે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ/૧૧૧૯૧૦૩૭૨૫૦૨૬૨/૨૦૨૫ કલમ-૩૦૩(૨),૫૪ મુજબના ગુનાના કામે ફરીયાદીશ્રીનું સ્પ્લેન્ડર મો.સા. કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે સર્વેલન્સ સ્કોડના અ.મ.સ.ઇ. શૈલેન્દ્રસિંહ બટૂકસિંહ બ.નં.૯૨૫૩ તથા અ.પો.કો જગદીશભાઇ રાણાભાઇ બ.નં.૧૧૯૩૭ તથા અ.પો.કો મુકેશભાઇ બાલુભાઇ બ.નં.૧૨૧૭૧ વિગેરે ટીમના માણસો સાથે સદર ગુનાના વર્કઆઉટમાં હતા દરમ્યાન CCTV ફુટેઝ તથા ટેકનીકલ વર્ક આઉટ તેમજ ખાનગી બાતમીદારો મારફતે અ.મ.સ.ઇ. શૈલેન્દ્રસિંહ બટૂકસિંહ બ.નં.૯૨૫૩ તથા અ.પો.કો જગદીશભાઇ રાણાભાઇ બ.નં. ૧૧૯૩૭ નાઓને સંયુકત બાતમી હકીકત આધારે આરોપી

(૧) વિજયભાઈ સ/ઓ છગનભાઈ અંબાલાલ બારૈયા ઉ.વ.૨૮ રહે. ઓઢવ અમદાવાદ શહેર.

(૨) રાકેશ ઉર્ફે આકાશ સ/ઓ ઈશ્વરભાઈ અમરાભાઈ પરમાર ઉ.વ.૨૭ રહે-ઓઢવ અમદાવાદ શહેર

નાઓને તેની પાસેથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાબતે પુછતા ચોરીની હોવાનુ જણાવેલ તેમજ સદરી આરોપીઓને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા બંન્ને મોજશોખ કરવા સારૂ મો.સા. ચોરી કરવાનો પ્લાન બનાવેલ અને છેલ્લા આઠેક માસમાં ઓઢવ તથા રામોલ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ૦૮ મો.સા. ચોરી કરેલ હોવાનુ જણાવતા આરોપીને સાથે રાખી ચોરી કરી મુકી રાખેલ મો.સા કબ્જે કરવામાં આવેલ છે.

> મોડસ ઓપરેન્ડરી :-

> જાહેરમાં બ્રિજ નીચે પાર્કિંગ કરેલ માત્ર સ્પ્લેન્ડર મો.સા. ઓની રેકી કરી આરોપી નં. ૧ વિજય પાસે રહેલ માસ્ટર કી વડે મો.સા. નો લોક ખોલી ચોરી કરી પોલીસ પકડથી દુર રહેવા સારૂ નંબર પ્લેટો કાઢી નાંખી વેચાણ અર્થે અવાવરૂ જગ્યાએ મુકી રાખતા હતા.

> શોધાયેલ ગુનાઓની વિગત :-

1. ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ.એ/૧૧૧૯૧૦૩૭૨૫૦૨૬૨/૨૦૨૫ કલમ-૩૦૩(૨),૫૪ મુજબ

2. ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૪૦૮૦૦/૨૦૨૪ બી.એન. એસ.કલમ ૩૦૩(૨) મુજબ

3. ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૪૧૨૭૮/૨૦૨૪ બી.એન. એસ. કલમ ૩૦૩(૨) મુજબ

4. ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૫૦૩૫૬/૨૦૨૫ બી.એન. એસ. કલમ ૩૦૩(૨) મુજબ

5. ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૫૦૩૫૫/૨૦૨૫ બી.એન. એસ. કલમ ૩૦૩(૨) મુજબ

6. રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૪૧૨૧૮/૨૦૨૪ બી.એન. એસ. કલમ ૩૦૩(૨) મુજબ

7. રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૫૦૧૧૧/૨૦૨૫ બી.એન. એસ. કલમ ૩૦૩(૨) મુજબ

8. રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૫૦૨૫૪/૨૦૨૫ બી.એન. એસ. કલમ ૩૦૩(૨) મુજબ

આરોપીઓના નામ સરનામા :-

> (૧) વિજયભાઈ સ/ઓ છગનભાઈ અંબાલાલ બારૈયા ઉ.વ.૨૮ રહે-મ.ન.૧૦ અક્ષરપુરષોત્તમ નગર સોસાયટી એસ.પી. રીંગરોડ ઓઢવ બ્રીજ પાસે ઓઢવ અમદાવાદ શહેર

> (૨) રાકેશ ઉર્ફે આકાશ સ/ઓ ઈશ્વરભાઈ અમરાભાઈ પરમાર ઉ.વ.૨૭ રહે- સીલવર સીટી સોસાયટી તક્ષશીલા સ્કુલની બાજુમા મહેશ્વરી સોસાયટીની સામે ઓઢવ અમદાવાદ શહેર

> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

1. શ્રી પી.એન.ઝીંઝુવાડીયા પો.ઇન્સ.ઓઢવ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર

2. શ્રી ડી.આઈ.પટેલ પો.સ.ઈ સર્વેલન્સ સ્કોડ ઓઢવ પોલીસ સ્ટેશન

3. અ.મ.સ.ઇ. શૈલેન્દ્રસિંહ બટૂકસિંહ (બાતમી)

4. અ.પો.કો જગદીશભાઈ રાણાભાઇ  (બાતમી)

5. અ.પો.કો મુકેશભાઇ બાલુભાઇ

6. અ.પો.કો. ભાવેશભાઈ મોહનભાઇ 

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો