
Read Time:41 Second
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ રાજસ્થાનના વતની એવા લલિત નારાયણ B. E. PGDMની પદવી ધરાવે છે. આ પહેલા તેઓ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
