
Read Time:42 Second
રિપોર્ટર:- જીગ્નેશ સોની (હિંમતનગર)
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચોરીની બે મોટી ઘટનાઓ બની છે તેમ છતાં ગાંભોઈ પોલીસ સઘન પેટ્રોલિંગના પોકળ દાવા કરી રહી છે. છતાં હજુ સુધી આ બંને ઘટનાઓનો કોઈ સુરાગ મળ્યો નથી જેથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી શંકા ના દાયરામાં આવી ગયા છે. જેથી ઉચ્ચ અધિકારીઓએ આ દિશામાં તપાસ કરવી જોઈએ તેમ સ્થાનિકો માની રહ્યા છે.
