
પુરુષ ને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે ઃ હાઈકોટ
નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ સામેના અપરાધમાં સૌથી જઘન્ય અપરાધ છે. પરંતુ કેટલાક લોકો અપરાધ સામેના કાયદાની જોગવાઈઓનો ઉપયોગ પુરુષ પરેશાન કરવા માટે પણ કરતા હોય છે.એક સમયે પ્રેમ સંબંધમાં જોડાયેલા, આરોપી અને ફરિયાદી વચ્ચેનો મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો. મહિલાએ પૂર્વ પાર્ટનરની સામે શારીરિક શોષણનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી. જેને રદ કરવાની માગ સાથે આરોપી પુરુષ અપીલ લાઇકોર્ટ નાબુનું કે આ ફરિયાદ બીજુ કુઇ નહીં પરંતુ બાદમાં આવેલો વિચાર છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે મહિલા અને પુરુષ બન્ને સહમતિથી સંબંધમાં જોડાયા હતા, તેમની વચ્ચેના શારીરિક સંબંધો પણ એકબીજાની સહમતિથી બંધાયા હોવાનુ તેમની વચ્ચેની વોટ્સએપ ચેટ અને અન્ય કોમ્યુનિકેશન દ્વારા સાબિત થાય છે. હાઈકોર્ટના ન્યાયાધીશ ચંદ્રધારીસિંહે કહ્યું હતું કે કાયદાના દુરુપયોગથી એક નિર્દોષ વ્યક્તિને કેટલો પરેશાન કરવામાં આવી શકે છે તેનું આ ક્લાસિક ઉદાહરણ છે. આરોપીના વકીલે દાવો કર્યો હતો કે બન્ને વચ્ચે સહમતિથી બધુ થયું હતું, જોકે કોઈ કારણોસર લગ્ન ના થઈ શક્યા બાદમાં રેપની ફરિય કરવામાં આવી હતી. જોકે ફરિયા મહિલાના વકીલે દલીલ કરી હતી ફરિયાદ રદ કરવાની માગ ફગાવવા આવે કેમ કે મહિલા સાથે ખરેખ શારીરિક શોષણ થયું છે. હાઈકો નોંધ્યું હતું કે પુરાવા પરથી સાબિ થાય છે મહિલા સતત પુરુષના સંપર્ક રહી છે અને બન્ને એકબીજાના જીવા વિષે પણ વાતો કરતા રહ્યા છે.