વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

Views: 235
2 0
Read Time:1 Minute, 56 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગર ડી.વાય.એસપી કચેરી સહિતના પોલીસ સ્ટેશનના નિરીક્ષણ બાદ આજે સેરોમોનિયલ પરેડ નિરીક્ષણ કર્યું

વાર્ષિક ઇન્સ્પેકશનને લઈને ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ સાબરકાંઠાની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે હિંમતનગર ડી.વાય.એસપી કચેરી સહિતના ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં નિરીક્ષણ કર્યું હતું. બીજા દિવસની મુલાકાતમાં સવારે પ્રથમ હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જઆઈ.જી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા SP વિજય પટેલ સાથે સેરોમોનિયલ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ હોર્સ શો, ડોગ શો, અને પોલીસ દ્વારા વિવિધ કવાયતો રજૂ કરવામાં આવી હતી.જેનું નિરીક્ષણ કર્યા બાદ બપોરે પોલીસ દરબાર,લોક દરબાર યોજાયો હતો અને સાંજે ક્રાઈમ કોન્ફ્રરન્સ યોજાઈ હતી.

નિરીક્ષણના બીજા દિવસે સેરોમોનિયલ પરેડ, માઉન્ટેડ કવાયત, ડોગ ટ્રેનિંગ, ખાલી હાથ પી.ટી., લગ પી.ટી., મેડિસિન બોલ, રાઇફલ પી.ટી., ઓપ્ટિકલ, લાઠી કવાયત, વેપન ટ્રેનિંગ, કેદી પાર્ટી, યોગાસન, અનાર્મ કોમ્બેટ/જુડો કરાટે, ગાર્ડ માઉન્ટિંગ અને બદલી, ફિલ્ડ ક્રાફ્ટ, સ્કવોર્ડ ડ્રિલ, દીકોયટી ઓપરેશન-ચેક પોસ્ટ, બિલ્ડીંગ ઇન્ટરવેશન-કમાન્ડો ઓપરેશન તથા મોબડ્રિલ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે. સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા…

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર ગાંધી ના ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલીઃચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૃ પકડાયો છે, જેમાં સૌથી વધુ દારૂ વડોદરા શહેરમાંથી ઝડપાયો જયારે જુગારમાં સુરત…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન