સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં 14 મી ડિસેમ્બરે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

Views: 37
0 0
Read Time:2 Minute, 15 Second

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

ફોજદારી, ચેક રિટર્ન, બેન્ક લેણાં, સહિતના ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે.

 સાબરકાંઠા જીલ્લામાં તા.૧૪મી ડીસેમ્બર ૨૦૨૪ નારોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના અધ્યક્ષ શ્રી કે.આર.રબારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફૂલ ટાઈમ સેક્રેટરી પી.કે.ગઢવીનાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાની અદાલતોમાં ૨૦૨૪ ના વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. 

 જેમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજૂર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બિલ, પાણી બિલ, રેવન્યુ, દિવાની કેસો, તેમજ સાબરકાંઠા જીલ્લા માં વિવિધ વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી, ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.

લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે, લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો પરાજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રહેતુંનથી અને સુમેળભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં ફૂલ ટાઈમ સેક્રેટરી,જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે. સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા…

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર ગાંધી ના ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલીઃચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૃ પકડાયો છે, જેમાં સૌથી વધુ દારૂ વડોદરા શહેરમાંથી ઝડપાયો જયારે જુગારમાં સુરત…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન