ગાંભોઇ પોલીસ ની દાદાગીરી હવે આ ગલ્લા તો નહીં જ હટાવાય. ગાભોઈ પી.આઇ. ની શેખી જિલ્લા પોલીસ વડા મારા સગા છે. જવું હોય ત્યાં જાવ…કાયદો માત્ર ગરીબો માટે જ છે કે શું? લોકોમાં પુછાતો પ્રશ્ન……..

Views: 135
0 0
Read Time:1 Minute, 18 Second

રિપોર્ટર – જીજ્ઞેશ સોની (હિંમતનગર)

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ પોલીસ સ્ટેશનના પી.આઈ.દ્ગારા થોડાક સમય પહેલા રોડ પરનાં દબાણો દૂર કરવા માટે જબરદસ્ત ઝુંબેશ ઉપાડી હતી.અને કેટલાક દબાણો હટાવી સારી કામગીરી કરી હતી. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળેલ કે જી.આર.ડી કર્મચારીઓ ના ગલ્લા નહીં હટાવતાં વ્હાલા દવલાની નીતિ કર્યાની આ પંથકમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યાં જ કેટલાક લોકો આ દબાણ સંદર્ભે પોલીસને કહેતા પી.આઈ કહે છે આ દબાણો નહીં હટાવાય જેને જ્યાં રજુઆતો કરવી હોય ત્યાં કરી શકો છો.મારુ કોઈ કંઈ ઉખાડી શકે તેમ નથી…

સમગ્ર વિસ્તારમાં એવી લોકવાયકા ફેલાઈ છે કે શું કાયદો ગરીબ અને મધ્યમ વર્ગ માટે જ છે? 

સૂત્રો દ્વારા એ પણ જાણવા મળેલ કે ગાંભોઈ પી.આઈ ની આવી દાદાગીરી ગાંભોઈ પંથકમાં ચર્ચાસ્પદ બનતા ઉચ્ચ લેવલે રજૂઆતો કર્યાનું જાણવા મળ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર ડી.વાય.એસપી કચેરી સહિતના પોલીસ સ્ટેશનના નિરીક્ષણ બાદ આજે સેરોમોનિયલ પરેડ નિરીક્ષણ કર્યું વાર્ષિક ઇન્સ્પેકશનને લઈને ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ સાબરકાંઠાની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.…

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    પ્રેસ નોટ ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઇ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    વાર્ષિક ઇન્સ્પેકશન નિમિતે રેન્જ આઇ.જી. સાબરકાંઠાની મુલાકાતે.

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    વારે આત્મનિર્ભર ગુજરાત: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ સહિત બોગસ ડોક્ટર નકલીની બોલબાલા

    સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં 14 મી ડિસેમ્બરે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો.

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું:

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌતસ્કરી કરતા તત્વોનો આંતક : ખેડ-ચાંદરણી રોડ પર ગૌ રક્ષકો પર ફાયરીંગ કરાયાનો આક્ષેપ. ગૌ રક્ષકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર અપાયું: