
અમદાવાદ શહેર મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર “આઈ ડીવીઝન” સાહેબશ્રી નાઓએ પ્રોહીબીશન/જુગારની કામગીરી કરવા સુચના આપેલ હોય અને ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશન/જુગારની ગેરકાયદેસરની પ્રવુતિ અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવા સારૂ અમો પોલીસ ઈન્સ્પેકટર પી.એન.ઝીંઝુવાડીયા નાઓએ રોકેલા અમારા ખાનગી બાતમીદારોથી અમોને તા- ૧૭/૧૦/૨૦૨૪ ના રોજ સચોટ બાતમી હકીકત મળેલ કે ” GJ-01-WS-4769 નંબરની સફેદ કલરની હ્યુન્ડાઈ વેન્યુ ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાના કબ્જાની ફોર વ્હીલમા રાજસ્થાન રાજય ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી કણભા તરફથી આવી ઓઢવ રીંગરોડ થઈ નરોડા ખાતે જનાર છે ” જે બાતમી હકીકતમા જણાવેલ ફોરવ્હીલ ગાડીની તપાસમા રહેવા સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. તથા સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી પરીણામ લક્ષી કામગીરી થવા સારૂ અલગ અલગ ખાનગી વાહનોમા પેટ્રોલીંગમા મોકલી આપેલ અને અમારી સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. તથા સ્ટાફના માણસોએ બાતમી હકીકતમા જણાવેલ ફોર વ્હીલ ગાડીને ઓઢવ વી.કે. ચેક પોસ્ટ ખાતે પકડી લઈ તે ગાડીના ચાલક પાસેથી પાસ પરવાના વગરનો પ્રોહીબીશનનો જથ્થો નં.(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ્લે નંગ-૧૮૧૨/- જેની કુલ્લે કી.રૂ.૨,૫૩,૨૦૦/- તથા નં.(૨) હ્યુન્ડાઈ વેન્યુ ફોર વ્હીલ ગાડી જેની કી.રૂ.૭,૦૦,૦૦૦/-તથા નં.(૩) મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કુલ્લે કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે કી.રૂ.૯,૫૮,૨૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશનમા રજીસ્ટર કરી ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
તા:१७/१०/२०२४ ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.ન પાર્ટ સી :- ૧૧૧૯૧૦૩૭૨૪૧૧૯૨/૨૦૨૪ ધી પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ,ઈ), ૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :- કેતન સ/ઓ જીતેન્દ્રકુમાર ખોડીદાસ મુંજાણી ઉ.વ.૩૧ રહેવાસી- બ્લોક નં.૬/એ/૬૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ હનુમાનજીના મંદીરની સામે સૈજપુર બોઘા નરોડા અમદાવાદ શહેર મુળ વતન ગામ-રાજુલા મોચી બજાર તા.રાજુલા જીલ્લો-અમરેલી
વોન્ટેડ આરોપી :-જયેશ ઉર્ફે જીગો સોલંકી રહે-મુઠીયા ગામ નરોડા અમદાવાદ શહેર મો. ૮૮૨૪૬૦૪૭૦૧
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :
(૦૧) PSI ડી.આઈ.પટેલ
(०२) HC વિવેકકુમાર ભીખુભાઈ બારોટ બનં.૩૭૦૯spale
(03) HC રોહીતસિંહ રણજીતસિંહ બ.નં.૫૬૮૨
(૦૪) PC બીજલભાઈ શામળાભાઈ બનં.૧૦૩૫૮
(૦૫) PC પરિમલભાઈ મોહનભાઈ બનં.૧૨૯૬૨
(૦૬) PC ગૌરવરાજસિંહ કીરીટસિંહ બ.નં.૭૨૨૦
(૦૭) PC શક્તિસિંહ જગદીશસિંહ બ.નં.૪૯૩૩
(૦૮) PC પ્રતિપાલસિંહ અણવીરસિંહ બ.નં. ૧૩૯૯૯
(૦૯) PC ભાવેશભાઇ કરમશીભાઇ બ.ન.૩૩૫૩
(৭০) PC વિશાલકુમાર મુળજીભાઇ બ.નં.૩૮૦૭
(৭৭) PC ભાવેશભાઈ મોહનભાઈ બ.નં.૭૧૬૪
(૧૨) PC જગદીશભાઈ રાણાભાઈ બ.નં.૧૧૯૩૭
(૧૩) PC નરેન્દ્રસિંહ કાકુભા બ.નં.૧૨૮૬૪
