
.

રિપોર્ટ:- જીજ્ઞેશ સોની
સૂત્રોના જણાવ્યા મુજબ ડોન અબુ સાલેમની પૂર્વ ગર્લફ્રેન્ડના આગમનને લઈ મુખ્ય માર્ગ પર જ મંડપ બાંધ્યો.એકટ્રેસ મોનિકા બેદીની ઉપસ્થિતિમાં ખાનગી જ્વેલર્સનું કરાશે ઓપનિંગ
ડોનની પૂર્વ ગર્લફ્રેન્ડના આગમનને લઈ રસ્તો બંધ કરાતા તંત્ર મૌન. હિંમતનગરના હાર્દ સમા વિસ્તાર એવા ટાવર રોડ ઉપર તોતિંગ મંડપ બંધાયો તેમ છતાં પાલિકા તંત્ર ચૂપ
શહેરમાં પૂર્વ-પશ્ચિમને જોડતા એકમાત્ર મુખ્ય માર્ગને બ્લોક કરાતા વિવાદ સર્જાયો. ટાવર રોડ પર દબાણ બાદ હવે મંડપ બાંધી રોડ બ્લોક કરાતા વિવાદ સર્જાયો્. બે દિવસ પહેલાથી જ રોડ બ્લોક કરી દેતા વિવાદ