ખેડા જિલ્લા ના શિક્ષણ વિભાગ માં બોગસ પ્રમાણપત્રો આધારે 13 શિક્ષકો ની ભરતી ખેડા જિલ્લામાં શિક્ષક ભરતી કૌભાંડ જાડી ચામડી ના અધિકારીઓ ની બલિહારી તો જુવો આશરે છેલ્લા એક દશકાથી તપાસ ના બાના તપાસ ચાલે છે. આવા 13 શિક્ષકો ને શોધી પુરાવા સહિત પ્રજા સમક્ષ ખુલ્લા પાડશે
ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ 2013 થી તમામ 13 વિકલાંગ ખોટા લાભાર્થીઓના પ્રમાણપત્રો ચકાસણી અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે તેવું રટણ કરે છે. અને જો ખોટા લાભાર્થીઓ સાબિત થશે તો તમામ ને છૂટા કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ આગળ તપાસ વધારવામાં કે તપાસ કેટલે પહોંચી તેની નોંધ લેવાનું કોઈ અધિકારી ને ગમતું નથી.
તેમાં શિક્ષણ વિભાગ, નિયામક શ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સંડોવાયેલું તો નથી ને..!!!? તપાસ ચાલુ છે તેવો ઊડતો જવાબ આપી છટકી જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કર્મ યુધ્ધ સાપ્તાહિક કૌભાંડ માં સંડોવાયેલા તમામ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી ને રહેશે.
ખેડા: સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા માં વર્ષ 2008 થી 2015 દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો ની ભરતી કરવામાં આવી હતી. વિકલાંગ ઉમેદવારો માટે ભરતી માં કેટલીક છૂટ છાટ આપવામાં આવતી હોય છે, ખોડ ખાંપણ ની ટકાવારી ના આધારે અનામત કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. વિકલાંગો માટે સરકાર ના નીતિ નિયમો આશીર્વાદ સમાન પુરવાર થતાં હોય છે. આ બાબત ખરેખર સાચા વિકલાંગો માટે સારી છે. પરંતુ.. !ખાટલે મોટી ખોડ એ છે કે સરકારથી ના ઉમદા હેતુ નો લાભ કેટલાક વચેટિયા મારાને વિના વિકલાંગ તેનો લાભ લઈ ને સાચા અરજદારોને અન્યાય કરે છે. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પોતાની વગ નો દૂર ઉપયોગ કરી પોતાના સ્વાર્થ માટે સરકારી રેકોર્ડ અને પ્રયાણપયો માં ચેડાં કરી નારાયણ ઉમેદવારોને નોકરી અપાવતા હોય છે. અને લાયકાત ધરાવતા સાચા અજદારો પોતાના હક શ્રી વંચિત રહી જાય છે. “ર્મ આલડ “આવા લોકો ને શોધી પ્રથા તેમજ સરકાર સમક્ષ ખુલ્લા પાડી બાચાર ના ભોરિંગ ને નાથવા કમર કસી પુરાવાઓના આધારે મેદાને પડશે તેમાં કોઈ મોટા માથાઓ કે ચમરબંધી સંડોવાયેલા હરશે તેમને પણ છોડવામાં નહિ આવે. કારણ કે વિષય ભ્રષ્ટાચાર પૂસ્તો સીમિત નથી પરંતુ સરકારી અધિકારીઓની નીતિમત્તા, પ્રામાણિકતા અને પોતાના મૂળભૂત કર્તવ્યો થી વિમુખ થવાથી સરકારી તિજોરી ઉપર લાખો રૂપિયા નો બોઝ પડતો હોય છે. અને તે નાણાં ઈમાનદારી થી ટેક્ષ ભરતા પ્રમાણિક કરદાતાઓની પણીના ની કમાઈ વેડફાય જાય ત્યારે આમ કર દાતા પોતાની વેદના ક્યાં ઠાલવે તે સૌધી મોટી પ્રશ્ન છે. ખેડા જિલ્લ માં વર્ષ 2008 થી 2015 દરમ્યાન શિક્ષણ વિભાગ દ્વારા જે શિક્ષકો ની ભરતી કરવામાં આવી હતી તેમાં ફક્ત ખેડા જિલ્લામાં 13 અજદારો એવા હતા કે જેઓ ખોડ ખાપયા નું બોગસ પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરી નો લાભ મેળવેલ છે. અને હાલ માં તેઓ નોકરી કરી રહ્યા છે. આટલા મોટા કૌભાંડ ની પાછળ ખેડા જિલ્લા ના જે તે વખત ના સરકારી હોસ્પિટલ ના ડોક્ટરો, મેડિકલ ઓફિસરો, નિમણૂક પત્ર આપનાર અધિકારીઓ ની પણ મિલીભગત હોય તેમ જણાઈ આવે છે..!!! બોબસ 13 અરજદારો ને શોધી પુરાવા સાથે પ્રા અને સરકાર સમક્ષ ખુશા પાડશે તેમજ અત્યાર સુધી સરકારશ્રી ને અંધારા માં રાખી પોતાના ગોડ કાયરોના જોરે નોઠરી કરી સહ્યા છે. કેટલાક લેખિત ખોટા પુરાવાઓના આધારે નોકરી મેળવી ચૂકેલા 13 ખોટા લાભાર્થીઓને તેમના ગોડ કાલ્પરો બચાવવા નો પ્રયાસ કરશે તો કર્મ યુધ્ધ તેઓની કરસ્તુનો ખુલ્લી પાડી પ્રજા સમજ બોગસ પ્રમાણપત્ર શ્રી નોકરી મેળવેલ 13 અરજદારો અને તેમના મળતિયા ભ્રષ્ટ અધિકારીઓને ખુશ પાડતાં અચકારો નહિ.