Read Time:41 Second
ગાંધીનગર
ગાંધીનગર પોલીસ ભવન ખાતે મહિલા કર્મીઓના બાળકો માટે શરૂ કરવામાં આવેલ ઘોડિયાઘરની ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મુલાકાત કરવામાં આવી અને ત્યાં અપાતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ગુજરાતમાં મહીલા પોલીસના બાળકો માટે ભગવાન સમાન તેમજ દેશની આવતી કાલનુ ભવિષ્ય એટલે બાળકો એવી કોઠાસૂઝ ધરાવનાર અધિકારીઓને પોલીસ વિભાગમાં કામ કરતી મહિલાઓ માટે સરાહનીય કાર્ય કર્યુ છે.
