Read Time:52 Second
સરકાર ની કઠપૂતળીવાળા અધિકારીઓને ગુજરાત હાઈકોર્ટેનો ઝાટકો.IT વિભાગના અધિકારીઓને વકીલને ત્યાં કાર્યવાહી કરવી ભારે પડી.
એડવોકેટની ઓફિસમાં શંકાસ્પદ કાર્યવાહી મામલે હાઇકોર્ટે IT વિભાગનો ઉધડો લીધો.એડવોકેટને તમામ ડોક્યુમેન્ટ પરત કરી જાહેરમાં માફી માંગો અથવા પરિણામો ભોગવવા તૈયાર રહેવાની અધિકારીઓને હાઇકોર્ટની તાકીદ: DGIT દલજીતસિંઘ અરનેજા, ITO રાકેશ રંજન, ઈન્સ્પેક્ટર ધ્રુમીલ ભટ્ટ,ઈન્સ્પેક્ટર નિરજ જોગી, os વિવેક કુમાર, MTS રણજીત ચૌધરી, ઈન્સ્પેક્ટર અમિત કુમારને હાઇકોર્ટની કારણ દર્શક નોટિસ
