અમદાવાદ: થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેન (ઉં.વ. 47)એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં એસીપી તરીક ફરજ બજાવે છે. હાલ શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ કેસમાં IPS અધિકારી રાજન સુસરાની પણ પૂછપરછ થશે.ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
Views: 212
Read Time:53 Second