Views: 68
0
0
Read Time:56 Second
મહેમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજ રોજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ખાંટ સાહેબ દ્વારા મહેમદાવાદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ગંદકી, કચરો વગેરે ની સફાઈ કરી મહેમદાવાદ તાલુકાને સાફ રાખવાનું કાર્ય કર્યું છે. જેમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ તથા હોમગાર્ડ એ પીઆઈ ખાંટ સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી મહેમદાવાદ તાલુકાને સ્વચ્છ બનાવવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી છે. મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના પીઆઈ ખાંટ સાહેબનુ કામગીરી બિરદાવા લાયક છે.
