અમદાવાદ: સંપૂર્ણ ભારત જેનાં પર આજે ગવૅ કરી રહ્યું છે એવા ઈસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન 3ની સફળતા માટે એક્ષ ડિ.વાય.એસપી તરૂણ બારોટ ની મુલાકાત, અભિનંદન આપવા માટે આજે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદની મુલાકાત લીધી હતી અને ડાયરેક્ટર સાહેબ તથા વૈજ્ઞાનિકોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા ભારત દેશ માટે સુવર્ણ અવસરમાં ભાગીદાર થવા માટે હું ખૂબ જ ખુશી અને આનંદ અનુભવું છું
Views: 45
Read Time:40 Second