આજરોજ બાપુનગર ખાતે KD હોસ્પિટલ અને આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગથી રાખેલ મેડીકલ કેમ્પમા ૪૩૦થી વધુ લોકોએ ઓર્થો, ગાયનેક, પિડીયાટ્રીક, આંખ, ગેસ્ટ્રો, સુગરટેસ્ટ, બ્લડપ્રેશર જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો. હોસ્પિટલના તમામ ડૉકટરશ્રીઓ, તથા પધારેલા મહેમાનશ્રી પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, પટેલ સમાજના અગ્રણી મગનભાઈ રામાણી, ભરતભાઈ શેઠ, વજુભાઈ જોધાણીનો ખૂબ ખૂબ આભાર. 🙏