ગુજરાત હાઇકોર્ટના 4 જસ્ટિસની ટ્રાન્સફર થશે

રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરનાર જજનું ટ્રાન્સફર

હેમંત પ્રચ્છકે મોદી સરનેમ માનહાનિ કેસની કરી હતી સુનાવણી

અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટના 4 જસ્ટિસની ટ્રાન્સફર થઇ છે. જેમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરનાર જજનું ટ્રાન્સફર થયુ છે. તેમાં જસ્ટિસ હેમંત.એમ.પ્રચ્છકની પટના હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. હેમંત પ્રચ્છકે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરી હતી.ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજેનું ટ્રાન્સફર થયુ છે. તેમજ જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને સમીર જે. દવેનું ટ્રાન્સફર કરાયુ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની કોલજિયમ દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના જજ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ અને ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જજ આશિષ. જે. દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જજ બનાવવા માટે ભલામણ કરાઈ હતી. જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા ગુજરાત હાઇકોર્ટને બીજા નવા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને અન્ય ચાર જજોની બનેલી કોલેજિયમની 3 ઓગષ્ટના રોજ મળેલ મિટિંગમાં દેશની હાઇકોર્ટોમાં જજની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચાર જજને અન્ય હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરાઈ છે. તો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ જીંગાનની અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જજ માનવેન્દ્રનાથ રોયની ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સફર માટે ભલામણ કરાઈ છે.

  • Related Posts

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    મે.પો.કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝન સાહેબની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા…

    અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં દિવસે ચોરી. જનતા કેટલી સુરક્ષિત છે તે દેખાઈ આવે છે.

    અમદાવાદ જેવા શહેરમાં દિવસે ને દિવસે ચોરી, લૂંટ, મર્ડર, એમ.ડી અને દારૂ નું ચલણ વધતું જાય છે એક બાજુ સરકાર અને સરકારના કર્મચારીઓ ગુજરાત સુરક્ષાની દાવો કરે છે બીજી બાજુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો