Free Android App Download

અમદાવાદ : પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ)

Views: 27
0 0
Read Time:4 Minute, 6 Second

અમદાવાદ શહેર મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર “આઈ ડીવીઝન” સાહેબશ્રી નાઓએ પ્રોહીબીશન/ જુગારની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.એન.ઝીંઝુવાડીયા ઓઢવ પો.સ્ટે.ની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. ડી.આઈ.પટેલ તથા સાથેના સ્ટાફના માણસો ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે કલાક : ૦૪/૩૦ વાગે ઓઢવ વલ્લભનગર ચાર રસ્તા પાસે આવતા પો.ઈન્સશ્રી. પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓએ આપેલ બાતમી હકીકત આધારે “બે ઈસમો પોતાના કબ્જાની ગ્રે કલરની ઈકો સ્પોર્ટ ગાડી નં.GJ.18.BK.6900 માં કયાંકથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી ઓઢવ વિજય એસ્ટેટ પાસે આવેલ બજરંગ પાન પાર્લરના ખાંચામા વિદેશી દારૂનો જથ્થો ઉતારવાના છે” જે હકીકતની આધારે ઓઢવ વિજય એસ્ટેટ પાસે આવેલ બજરંગ પાન પાર્લરના ખાંચામા છુટાછવાયા ઈકો સ્પોર્ટ ગાડીની વોચમા હાજર રહેલા બાદ થોડીવારે વિજય એસ્ટેટ પાસે આવેલ બજરંગ પાનના ખાંચામા ઈકો સ્પોર્ટ ગાડી આવેલ જે ઈકો સ્પોર્ટ ગાડીને કોર્ડન કરી રોકી ઈકો સ્પોર્ટ ગાડીમા તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ્લે નંગ : ૧,૦૯૨ કિં.રૂ.૧,૪૬,૦૪૦/- તથા ઈકો સ્પોર્ટ ફોર વ્હિલ ગાડી નં. GJ.18.BK.6900 જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ : ૦૨ કિં.રૂ. ૧૦,૦૦૦/- તથા અંગઝડતી રોકડા નાણા રૂ.૨૬૨૦/- મળી કુલ્લે કિં.રૂ.૪,૫૮, ૬૬૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશનમા રજીસ્ટર કરેલ ગુ.ર.નં.પાર્ટ સી/૧૧૧૯૧૦૩૭ ૨૪૦૯૭૬/૨૦૨૪ પ્રોહીબીશન એકટ કલમ : ૬૫(એ,ઈ) ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે. તા: ૩૦/૦૮/૨૦૨૪

 

અટક કરેલ આરોપીઓના નામ :

(૧) ચીરાગ સ/ઓ બાબુભાઈ રેવાભાઈ પટેલ ઉવ.૩૨ રહે.મનં.બી/૧૯૩ જય સુર્યા નગર સોસાયટી, સેવન ડે સ્કુલની પાસે, નિકોલ ગામ, નિકોલ, અમદાવાદ શહેર (૨) મોહંમદ હારીશ સ/ઓ મોહંમદ ફુરકાન અંસારી ઉવ.૨૪ રહે.મનં.૩૫/૧૫૪ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન, ગરીબ નગર ચાર રસ્તા પાસે, રખીયાલ, અમદાવાદ શહેર

 

વોન્ટેડ આરોપી:

(૧) સરોજ ઉર્ફે મોનુ સ/ઓ મુસ્તાક અયુબ અંસારી રહે.ગલી નં.૩ મામા કા મકાન, નુરાની મસ્જીદ પાછળ, સુંદરમનગર, બાપુનગર, અમદાવાદ શહેર

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :

(૧) PSI ડી.આઈ.પટેલ

(૨) HC વિવેકકુમાર ભીખુભાઈ બનં.૩૭૦૯

(3) HC જીતેન્દ્રસિંહ મોતીસિંહ બનં.૬૦૮૬

(૪) PC પરિમલભાઈ મોહનભાઈ બનં.૧૨૯૬૨

(૫) PC બીજલભાઈ શામળાભાઈ બનં.૧૦૩૫૮

(૬) PC વિશાલભાઈ મુળજીભાઈ બનં.૩૮૦૭

(૭) PC ભાવેશભાઈ કરમશીભાઈ બનં.૩૩૫૩

Manthan Barot

About Post Author

Manthan Barot

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %