ખલાલ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે આઇ. જી. પી. જી. એલ. સિંગલ સાહેબ નો વિદાય સમારંભ યોજાયો તે પ્રસંગે કરાઈ ટ્રેનિંગ સેન્ટરના અધિકારીઓ ડી. વાય. એસ. પી પી. એસ. આઇ. પી. આઇ. તથા ટ્રેનિંગ સેન્ટરના સભ્યો હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ગાડવેલ ગામના સરપંચ શ્રી તથા ગંગિયલ ગામના સરપંચ હાજર રહ્યા હતા આ કાર્યક્રમની રૂપરેખા ખલાલ કમાન્ડો સેન્ટરના ડી. વાય. એસ. પી. શ્રી એન. વી. ચૌહાણ સાહેબે કરી હતી
Views: 79

Read Time:41 Second