Views: 51
0
0
Read Time:38 Second
માંડવી બરોડા સ્લીપર બસના ડ્રાઈવર પોતાના મિત્ર સાથે ચાલુ બસમાં દારૂ ની મહેફિલ માણતા પકડાયા.
કન્ડક્ટર ના વારંવાર સમજાવવા છતાં ડ્રાઈવર સાહેબ તેમની વાત માનેલ નહિ અને મહેફિલમાં મસ્ત થઈને ગાડી ચલાવતા પેસેન્જરો એ ગાડી અટકાવી.
ડ્રાઈવર નશામાં હોય અને બસ રસ્તામાં મુકીને ભાગી ગયેલ. ત્યારબાદ ભુજ ડેપોમાંથી અન્ય ડ્રાઈવર ની ફાળવણી કરતા પેસેન્જરો ને રાહત થયેલ છે.
