Views: 49
0
0
Read Time:1 Minute, 15 Second
ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ વિશાલ વાઘેલા અને વિજય પટેલે ચાર્જ ની આપ લે કર્યા બાદ એક કલાક સુધી ચર્ચાઓ કરી હતી.સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાર્જ છોડીને જતાSP વિશાલ વાઘેલા ઓફીસ બહાર આવ્યા ત્યારે બંને તરફ પોલીસ હેડ ક્વાર્ટસ DYSP,ઇડર DYSP હિમતનગર DYSP,SOG,LCB,વહીવટી અધિકારીઓ અને સ્ટાફ,નેત્રમ અધિકારી અને સ્ટાફ કોમ્પુટર અધિકારી અને સ્ટાફ સાથે પોલીસ કર્મીઓ ઓફીસના દરવાજા થી કચેરી બહાર સુધી બંને તરફ લાઈનમાં ગુલાબ ની પાંદડીઓ હાથમાં લઈને ચાર્જ છોડીને વિદાય લેતા વિશાલ વાઘેલા પર સ્મિત સાથે ફૂલ વર્ષા કરી હતી અને કચેરી બહાર ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યા હતા ત્યારબાદ કારમાં બેસ્યા હતા અને પોલીસ બેન્ડ સાથે હેડ ક્વાર્ટસ ના ધ્વારે દોરી ગયા હતા.
જીજ્ઞેશ સોની
