Free Android App Download

અમદાવાદ મા માધવપુરા ઇદગાહ સર્કલ પાસેથી ૦૯ ગ્રામ જેટલો મેફેડ્રોન (એમ.ડી.)કિ  .રૂ ૯૦,૦૦૦/-ના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી એલ.સી.બી ઝોન-૨ સ્કોડ.

Views: 16
0 0
Read Time:4 Minute, 2 Second

મ્હે. પોલીસ કમિશનર સાહેબશ્રી અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં યુવા પેઢીને ડ્રગ્સના નશાના રવાડે ચઢાવતા નશીલા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા કરેલ સુચનાઓ અન્વયે નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન- ૨ સાહેબ નાઓના સીધા સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ સ્ટાફના માણસો હાજર હતા દરમ્યાન સાથેના પો.કો મુસ્તુફાખાન સરદારખાન બ.નં.૧૨૯૫૫ તથા પો.કો. રાજેન્દ્રકુમાર કાંતીલાલ બ.નં.૧૧૮૪૧ નાઓને સયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે પો.ઇન્સ. શ્રી એ.એ.વાઘેલા સાહેબ સાબરમતી પોલીસ સ્ટેશન નાઓ સાથે વોચમાં રહી માધવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માધવપુરા, ઈદગાહ સર્કલની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે જાહેરમાંથી આરોપી એહમદ હુસેન ઉર્ફે જાવીદ સ/ઓ ગુલામરસુલ શેખ ઉવ ૩૮ રહે. મનં ૩૦૯૬/૭, લખોટા પોળ, દરીયાપુર અમદાવાદ શહેર હાલ રહે. સંજરી ફ્લેટ ત્રીજો માળ, આબેદા મસ્જીદની સામે સફવાન પાર્ક, ફતેહવાડી સરખેજ અમદાવાદ શહેર નાને ગેરકાયદેસર રીતે માદક પાદર્થ મેફેડ્રોન (એમ.ડી) ૯ ગ્રામ ના જથ્થા સાથે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતા પો.ઇન્સ.શ્રી સાબરમતી પો.સ્ટે. તથા એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ

ગુનાની વિગત

માધપુરા પોલીસ સ્ટેશન ગુ.૨. નં. ૧૧૧૯૧૦૧૦૨૪૦૫૧૪/૨૦૨૪ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી),૨૧(બી) મુજબ

મુદામાલની વિગત

(૧) માદક પદાર્થ (મેફેડ્રોન એમ.ડી) નો જથ્થો ૯ ગ્રામ કિ.રૂ.૯૦,૦૦૦/-

(૨) મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-

કુલ્લે કિ.રૂ.૯૫,૦૦૦/- નો મુદ્દામાલ

આરોપીનુ નામ

એહમદ હુસેન ઉર્ફે જાવીદ સ/ઓ ગુલામરસુલ શેખ ઉવ ૩૮ રહે. મનં ૩૦૯૬/૭, લખોટા પોળ, દરીયાપુર અમદાવાદ શહેર હાલ રહે. સંજરી ફ્લેટ ત્રીજો માળ, આબેદા મસ્જીદની સામે સફવાન પાર્ક, ફતેહવાડી સરખેજ અમદાવાદ શહેર

આરોપીનો ગુનાહિત ઇતિહાસ : –

(૧) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૨૦૦૫૦/૨૦૨૨ધી એન.ડી.પી.એસ.એક્ટ કલમ-૮(સી),૨૧(બી),૨૯ મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

> (૧) પો.ઈન્સ.શ્રી એ.એ.વાઘેલા સાબરમતી પોલીસ સ્ટેશન

> (૨) પો.સ.ઇ. કે.ડી.પટેલ

> (૩) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫

> (૪) અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ બ.નં. ૩૯૬0

> (૫) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯

> (૬) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭

> (૭) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧ (બાતમી)

> (૮) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨

> (૯) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫ (બાતમી)

> (૧૦) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

> (૧૧) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

Manthan Barot

About Post Author

Manthan Barot

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %