અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ સેકટર–૨ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ આઈ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે, એસ, કંડોરીયા નાઓએ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુના બનતા અટકાવવા અને નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપી અને તડીપાર અને પેરોલ/ફર્લો જંપ કરેલ ઈસમોને શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. બી, આર. ક્રિશ્ર્વિન અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમના માણસોને સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ, અને માણસો અમારા માર્ગદર્શન હેઠળ તા : ૨૭/૦૭/૨૦૨૩ ના રોજ કલાક -૦૫/૦૦ વાગ્યાથી ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનંગી વાહનમા પેટ્રોલીંગમા હતા અને કલાક-૦૭/૦૦ વાગે ઓઢવ છોટાલાલ ચાર રસ્તા પાસે આવેલ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોને સચોટ બાતમી હકીકત મળેલ કે ” પ્રોહીબીશના ગુના કરવાની ટેવવાળી અર્ચિકુવરબા સોલંકી નાઓ સવારના સમયે પોતાના મકાને આદિનાથનર ખાતે આવવાની છે ” અને અર્ચિકુવરબા સોલંકી ઓઢવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા નાસતા ફરતા હોય જેથી સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ, અને માણસો મહીલા પોલીસ સાથે આદિનાથનગર ખાતે જઈ ગુનાના કામે નાસતા ફરતા આરોપીબેનની વોચ તપાસમા હાજર રહ્યા અને ભાડાની ઓટો રીક્ષા મારફતે આરોપીબેન અર્ચિકુવરબા સોલંકી નાઓ આદિનાથગર શેઠ આર. ટી. અગ્રવાલ સ્કુલ પાસે આવેલ જેઓને મહીલા પોલીસને ઓળખી બતાવી મહીલા પોલીસે તેણીને સ્થળ ઉપર પકડી લીધેલ અને ઓઢવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીબેનને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી સારી કામગીરી કરેલ છે
તા : ૨૮/૦૭/૨૦૨૩
ઓઢવ પોલીસ સ્ટેશન કલમ– ૬૫(એ, ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧
(૧) પો. કો. યશપાલસિંહ લાખુભા
કામગીરી કરનાર
(૧) પો. સબ ઈન્સ. બી. આર. ક્રિશ્ર્વિન (૨) હેડ કોન્સ. વિવેકકુમાર ભીખુભાઈ બારોટ (૩) પો. કો. રાજુભાઈ રહાભાઈ (૪) મહીલા પો. કો. આશાબેન મશરૂભાઈ