બાપુનગર ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ જેમા માહા અનુભવ ઓએ હાજરી આપી બારોટ – બ્રહ્મભટૃ સમાજના કવિઓનુ સન્માન કરાયુ. આ પ્રસંગે એક્સ ડીવાયએસપી તરુણ બારોટ, એચ.કે કોલેજના આચાર્ય સુભાષભાઈ બ્રહ્મભટૃ, પ્રો. કે.સી.બારોટ, નિ.ડીવાયએસપી ભગીરથભાઈ બ્રહ્મભટૃ તેમજ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.