પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો હથિયારો પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ
અમદાવાદ શહેરના બોપલમાં ચાર દિવસ પહેલા વાહન ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે આરોપીની પંજાબથી ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.…