અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સાહેબ તથા તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ સેકટર : ર તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ ઝોન : ૫ તથા મદદનીશ પોલીસ કમિશ્ર્વર આઈ ડીવીઝન સાહેબ VI નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે. એસ. કંડોરીથા ઓઢવ પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સબ ઈન્સપેકટર એ. ડી. ભ તથા સાર્વેલન્સ સ્કોર્ડના માણસોને ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસરની ગુનાહીત પ્રવૃતી અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવ સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. અને સ્ટાફના માણસો તા: ૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા અને કલાક : ૧૮/૩૦ વાગે ઓઢવ એસ. પી. રીંગરોડ સહજાનંદ બીઝનેસ પાર્ક પાસે આવેલ સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવી અને બાતમી હકીક્રમાં જણાવેલ જગ્યા ઓઢવ એસ. પી. રીંગરોડ સહજાનંદ બીઝનેસ પાર્ક ત્રણ રસ્તા પાસેથી એક ઈસમ મારૂતી સુઝુકી ફ્રન્ટી મોટરમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થયેલ અને તે પ્રોહીબીશનના ગણનાપાત્ર જથ્થા સાથે પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે તા : ૦૧/૦૬/૨૦૨૩
ગુ.ર.નં.: ઓઢવ પોલીસ સ્ટેશન ગુ. ર. નં. પાર્ટ સી – ૧૧૧૯૧૦૩૭૨૩૭૨૩૪૭૦/૨૩ પ્રોહીબીશન એકટ કલમ : ૬૫ (એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ
પકડાયેલ આરોપીનું નામ સરનામું : નીતીન ઉર્ફે ચર્ચો સાઓ અમૃતભાઈ જગજીવનદાસ જી .વ. ૩૯ રહેવાસી : મ.
નં. ૨૫ મહાકાળી સોસાયટી જોગણી માતાના મંદીરની બાજુમા પાલ ગામ રામોલ અમદાવાદ શહેર
વોન્ટેડ આરોપી : આશિષ કાંતીભાઈ પરમાર, રહેવાસી : રાધાબેનના ભાડાના મકાનમા મોક્ષા રો-હાઉસ ખોડીયાર માતાના મંદીરની પાસે વસ્ત્રાલ ગામ રામોલ અમદાવાદ શહેર
મુદ્દામાલ : (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી. લી. ની બોટલ નંગ : ૯૬ કી. રૂ. ૪૮,૦૦૦ (૨) ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મી. લી. ની બોટલ નંગ : ૧૯૧ કી. રૂ. ૧૯૧૦૦ (3) GJ. 01. HK 7886 નંબરની ફેટી મોટરકાર કી. રૂ. ૫,૦૦,૦૦૦ (૪) મો, ફોન નંગ : ૧ કી. રૂ. ૫૦૦ કુલ મુદ્દામાલની કી. રૂ. ૧,૧૭,૬૦૦
બાતમી હકીકત મેળવનાર : (૧) હેડ કોન્સ. વિવેકકુમાર ભીખુભાઈ બ. નં. ૩૭૦૯ (૨) પો, કૉ. હરપાલસિંહ રઘુવીરસિંહ ૫. નં. ૧૧૭૦૦
કામગીરી કરનાર ઃ (૧) પો. સબ ઈન્સ. એ. ડી. ભટ્ટ (ર) પો, કો. વિવેકકુમાર નટવરલાલ બહુ નં. ૩૪૬૯ (૩) પી. કો. અગરસિંદોલુભા બ. નં. ૧૧૮૨૧ (૪) પો.કો. દિગ્વીજયસિંહ જગદિશસિંહ બ.નં.૧૧૭૪૫