કેનેડામાં ૯, એટલાન્ટિક સ્ટેટમાં બીજા ક્રમનાં ખેલાડીને હરાવ્યો, કેનેડામાં મિક્સ માર્શલ આર્ટ્સમાં માંજલપુર નો વ્રજ બ્રહ્મભટ્ટ ઝળક્યો.

Views: 63
0 0

Read Time:1 Minute, 9 Second

વડોદરા શહેરના માંજલપુર નો વ્રજે બહ્મભટ્ટ કેનેડામાં મિક્સ માર્શલ આર્ટ્સ ગેમ ઝળક્યો છે. કેનેડામાં તે નવમો અને એટલાન્ટિક સ્ટેટમાં તે બીજો ક્રમ ધરાવે છે. વજે કેનેડામાં નવ અને એટલાન્ટિક સ્ટેટમાં બીજા ક્રમના વિદેશી ખેલાડીને હરાવ્યો હતો.

કેનેડામાં ફાઇટ લીગ એટલાન્ટિક દ્વારા વેસ્ટ હેન્ડ્સ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મિક્સ માર્શલ આર્ટ્સનું આયોજન કરાયું હતું. જેમાં વેઇટ કેટેગરીની અલગ-અલગ નવ ફાઇટ હતી. આ સ્પર્ધામાં શહેરના માંજલપુર નો વ્રજે બ્રહ્મભટ્ટે ભાગ લીધો હતો. વ્રજે ગતવર્ષે ઓક્ટોબરની જેમ આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડમાં સ્પર્ધા જીત્યો હતો. આ ફાઇટમાં વ્રજે બ્રહ્મભટ્ટે કેનેડામાં નવ અને એટલાન્ટિક સ્ટેટમાં બીજો ક્રમક ધરાવતા એન્ડ્રુઓઓ બ્યુલીયુને હરાવ્યો હતો.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કેનેડામાં ૯, એટલાન્ટિક સ્ટેટમાં બીજા ક્રમનાં ખેલાડીને હરાવ્યો, કેનેડામાં મિક્સ માર્શલ આર્ટ્સમાં માંજલપુર નો વ્રજ બ્રહ્મભટ્ટ ઝળક્યો.

  • Related Posts

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

              ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો…

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

              આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે આટલા મોટાપાયે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ મહિલા અધિકારીઓ માટે ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કરવું દુર્લભ છે. આવા ઉચ્ચ કક્ષાના બ્રીફિંગમાં મહિલા અધિકારીઓની હાજરી અને…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.