Free Android App Download

ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા, ICAI ભવન, વડોદરા ખાતે યોગ શિબિર

Views: 98
0 0
Read Time:44 Second

વડોદરા: તાજેતરમાં ઈન્ટરનેશનલ યોગા ડે ના ઉપલક્ષમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા, ICAI ભવન, વડોદરા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં યોગાચાર્ય શ્રી રાજેશ બારોટ એ યોગ દ્વારા સ્વસ્થ જીવન વિષે પ્રેકટીકલ વિવિધ આસનો અને પ્રાણાયમની તાલિમ આપેલ હતી. આ પ્રસંગે ICAI ભવન, વડોદરા ખાતે માનનીય શ્રી ધ્રુવીલ પરિખ એ સંસ્થા તરફથી ટ્રોફી આપી યોગાચાર્ય શ્રી રાજેશ બારોટને સન્માનિત કરવામાં આવેલ હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %