બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહા સંમેલન બોટાદ ખાતે યોજાયું.
રિપોર્ટર:- કનુભાઈ ખાચર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય માં પરમાત્મા શિવ દ્વારા શીખવતા સહજ રાજ યોગ અને અધ્યાત્મિક જ્ઞાન ને પોતાના જીવન માં અપનાવી જેમણે પવિત્રતા નું વ્રત લીધું છે.અને…


