હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…
હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના સરોલી ગામે આવેલ હરોલ હનુમાનજીનો હનુમાન જયંતિ મહોત્સવ તથા આધશકિત મા મહાકાલીના હવનનો ઉત્સવ તા-૧૨/૦૪/૨૦૨૫ શનીવાર ચૈત્રસુદ -૧૫ના દિવસે ઉજવાશે સવારે 8:00 કલાકે મારુતિ હવન…
હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોને ઇ-રિક્ષાનું વિતરણ.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતો ને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઇ-રિક્ષાનો વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો.આ કાર્યક્ર્મમાં ધારાસભ્ય…
સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરમાં વન નેશન વન ઇલેક્શન અંગે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઈ.
અગ્રણી એડવોકેટ વિજયભાઈ શર્માએ માર્ગદર્શન આપેલ જિલ્લામાંથી તમામ ક્ષેત્રોમાંથી વનનેશન વન ઇલેક્શનના સમર્થનમાં ઠરાવ કરી રાષ્ટ્રપતિને મોકલાશે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ NDA સરકારનો ત્રીજો કાર્યકાળ એ દેશની…
હિંમતનગરમાં પાન પાર્લરની આડમાં ભારતીય બનાવટનો બિયર અને દારૂ વેચનાર બુટલેગર ઝડપાયો
રિપોર્ટર:- જીગ્નેશ સોની હિંમતનગર હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોતીપુરા સ્થિત એક કોમ્પ્લેક્ષના ભોયરામાં પાન પાર્લરની આડમાં દારૂ વેચતા એક શખ્સને એ. ડિવીઝન પોલીસે દારૂ, મોબાઇલ સહિત રૂપિયા…
ઈડર લૂંટમાં સંડોવાયેલા ત્રણ પૈકી બેને એલસીબીએ ઝડપી લીધા. ઈલોલનો માસ્ટર માઈન્ડ ફરાર
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની (હિંમતનગર) ઈડરમાં બેંકમાંથી રૂ.૧પ લાખ ઉપાડી રીક્ષામાં જતો હંગામી કર્મચારી લૂંટાયો હતો. એલસીબીએ રૂ.૧૧.૮૬ લાખ રોકડ કબ્જે લીધી. ઈડરની કે.એમ.પટેલ વિદ્યામંદિર નજીકથી ચાર દિવસ અગાઉ રીક્ષામાં જઈ…
સાબરકાંઠામાં પોલીસ તંત્ર દ્વારા ૭૩ સામે અટકાયતી પગલા લેવાયા.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર પાસાની ૦૭, હદપારીની ૧પ દરખાસ્ત તૈયાર, ગુજસીટોક એકટ હેઠળ ૦૧ કેસ, જીપી એકટના ૧પ સહિત અન્ય કેસમાં કાર્યવાહી થશે: ૭૩ અસમાજીક તત્વોના પોલીસે બોન્ડ લેવડાવ્યા: ગૃહ…
હિમતનગરમાં રમજાન અને રામનવમીને લઈને બે કલાકમાં પાંચ કિમી ફૂટ પેટ્રોલિંગ કર્યું.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં હાલમાં રમજાનના તહેવાર અને આવી રહેલ રામનવમીને લઈને હિંમતનગર ગ્રામ્ય અને બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કલાકમાં પાચ કિમી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.જેમાં…
હિંમતનગરએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ. પોલીસની મહેરબાની…કોઈ અંકુશ કોઈ ભય નહીં. આસાનીથી દારૂ મળી રહે છે.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના પોલીસ સ્ટેશન ની હદમાં દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ ચાલે છે. હિંમતનગર ના બસસ્ટેશન વિસ્તારથી માંડી ચારે કોર ખાનગી અને જાહેરમાં…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં મહિલા પી.આઈ.ની બદલી, એલ.આઈ.બી.વિભાગમા થતાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પી.આઈ.તરીકે એન.એન.રબારીએ ચાર્જ સંભાળ્યો.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાચા કર્મયોગી તરીકેની છાપ ધરાવતા પી.આઈ.રબારીએ ચાર્જ સંભાળતા જ ગાંભોઈ પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે..


